✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બિટકોઈને ચમકાવી Big Bની કિસ્મત, અઢી વર્ષમાં જ 1.6 કરોડના થયા 112 કરોડ રૂપિયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Dec 2017 03:03 PM (IST)
બિટકોઈને ચમકાવી Big Bની કિસ્મત, અઢી વર્ષમાં જ 1.6 કરોડના થયા 112 કરોડ રૂપિયા
1

વેંકટ શ્રીનિવાસ મીનાવલીના કહેવા મુજબ, અમિતાભ બચ્ચને બે એકાઉન્ટ દ્વારા કંપનીમાં ઈન્વેસ્ટ કર્યું હતું. એક એકાઉન્ટ અમિતાભ બચ્ચનના નામનું છે, જ્યારે બીજું એકાઉન્ટ અમિતાભ અને અભિષેકના જોઇન્ટ નામે છે. જેમાં 1 લાખ ડોલર હતા. લોન્ગફિન કોર્પનો દાવો છે કે એક્સપોર્ટર અને ઇમ્પોર્ટર ઝિદ્દુ કોઇનને બિટકોઇનમાં ટ્રાન્સફર કરી દે છે. બાદમાં વર્કિંગ કેપિટલ મુજબ તેનો ઉપયોગ કરી શકાય છે.

2

આ અંગે મેરીડિયન ટેક પીઈના માલિક વેંકટ મીનાવલ્લીએ કહ્યું કે, સોમવારે લોન્ગફિનના સ્ટોકની પ્રાઇસ 70 ડોલર હતી. આ સ્થિતિમાં બચ્ચન પરિવારની હોલ્ડિંગ વેલ્યૂ 1.75 કરોડ હતી. એક્સચેન્જ રેટ મુજબ તેની માર્કેટ વેલ્યૂ આશરે 112 કરોડ રૂપિયા થઈ ચૂકી છે.

3

ડિસેમ્બર 2017માં આ કંપની બ્લોકચેન ટેકનોલોજી એમ્પાવર્ડ સોલ્યૂશન પ્રોવાઇડર બની અને ક્રિપ્ટોકરન્સીઝનો ઉપયોગ કરીને માઇક્રોફાયનાન્સ ઉપલબ્ધ કરાવવા લાગી. કંપનીનો શેર માત્ર 4 જ દિવસમાં 1000%થી વધારે ઉછળ્યો. જેના કારણે ઇન્વેસ્ટર્સ માલામાલ થઈ ગયા

4

રિપોર્ટ મુજબ, 2015માં અમિતાભ બચ્ચેને પુત્ર અભિષેક સાથે મળીને મેરીડિયન ટેક પીટીઈમાં 1 કરોડ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું હતું. ગત સપ્તાહે સિંગાપુર સ્થિત આ કંપનીને લોન્ગફિન કોર્પે ખરીદી લેતા જ તેનું નસીબ ચમકી ઉઠ્યું. બચ્ચને જ્યારે જૂની કંપનીમાં ઈન્વેસ્ટ કર્યું ત્યારે તે એક ક્લાઉડ સ્ટોરેજ અને ઈ ડિસ્ટ્રિબ્યૂશન સ્ટાર્ટઅપ હતી. લોન્ગફિન કોર્પ અમેરિકન સ્ટોક એક્સચેન્જ નાસ્ડેક પર લિસ્ટ થયો તેના 2 દિવસ બાદ આ ડીલ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

5

એક અહેવાલ મુજબ બચ્ચન પરિવારે અઢી વર્ષ પહેલા આશરે 1 કરોડ 60 લાખ રૂપિયાનું મેરીડિયન ટેક પીટીઈમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. જેની વેલ્યૂ હાલમાં આશરે 112 કરોડ રૂપિયા થઈ ચૂકી છે. બિટકોઇનને લઈ વિશ્વભરના ફાઇનાન્સિયલ માર્કેટ્સમાં જે ક્રેઝ જોવા મળી રહ્યો છે તેના કારણે આમ થયું હોવાનું કહેવાય છે.

6

મુંબઈઃ વર્ચ્યુઅલ કરન્સી બિટકોઇનનો ક્રેઝ ભારત સહિત ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ માર્કેટમાં વધી રહ્યો છે. હવે બોલિવૂડ પણ તેમાંથી બાકાત નથી રહ્યું. બિગ બીને બિટકોઇનથી એટલો તગડો નફો થયો છે કે જેને સાંભળીને દરેક લોકો હેરાન છે.

  • હોમ
  • મનોરંજન
  • બિટકોઈને ચમકાવી Big Bની કિસ્મત, અઢી વર્ષમાં જ 1.6 કરોડના થયા 112 કરોડ રૂપિયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.