✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમિતાભ બચ્ચને સફાઈકર્મીઓને ભેટમાં આપ્યા 25 સફાઈના મશીનો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Nov 2018 09:01 AM (IST)
1

અમિતાભે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે બીએમસી અને એમએસએથી મશીનોનાં યોગ્ય પ્રયોગની રીપોર્ટ નિરંતર આપવાનો આગ્રહ કર્યો છે. અમિતાભ ખેડૂતોની મદદ માટે પણ કામ કરી રહ્યા છે. હાલમાં જ રિપોર્ટ્સ હતા કે અમિતાભ બચ્ચને ઉત્તરપ્રદેશનાં 1398 ખેડૂતોનું દેવુ ચુકવ્યું છે. તેમણે મહારાષ્ટ્રનાં 350 ખેડૂતોનું દેવુ પણ ચુકવ્યું છે. બીગ બી સતત લોકોની મદદ કરતા રહે છે.

2

અમિતાભ બચ્ચને સફાઈકર્મીઓની અમાનવીય સ્થિતિને જોતા તેમને 50 મશીનો આપવાની વાત કહી હતી. પોતાના આ વાયદાને પૂર્ણ કરતા બિગ બીએ ટ્વિટ કર્યુ હતુ કે, બનેગા સ્વચ્છ ભારત. હાથથી સફાઈ કરનારા કર્મચારીઓની અમાનવીય સ્થિતિને જોતા મે તેમને માટે 50 મશીનો ખરીદવાનો વાયદો કર્યો હતો. આજે મેં એ વાયદો પૂરો કર્યો છે. મે સફાઈકર્મીઓને 25 નાની અલગ-અલગ મશીનો અને BMCને એક મોટુ ટ્રક મશીન ગિફ્ટમાં આપ્યુ છે.

3

મુંબઈ: બોલિવુડના અભિનેતા અમિતાભ બચ્ચન સતત લોકોની મદદ કરતા રહે છે. ફરી એકવાર અમિતાબે લોકોની મદદ માટે આગળ આવ્યા છે અને આ વખતે તેમણે સફાઈકર્મીઓને 25 મશીનો ગિફ્ટમાં આવી છે. આ વાતની જાણકારી અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી આપી હતી. બિગ બીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તસવીરો પણ શેર કરી છે.

  • હોમ
  • મનોરંજન
  • અમિતાભ બચ્ચને સફાઈકર્મીઓને ભેટમાં આપ્યા 25 સફાઈના મશીનો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.