✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમિતાભ બચ્ચને દીકરી શ્વેતા સાથેની તસવીરો કરી શેર, જાણો શું કહ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jan 2018 11:55 AM (IST)
અમિતાભ બચ્ચને દીકરી શ્વેતા સાથેની તસવીરો કરી શેર, જાણો શું કહ્યું
1

બચ્ચને લખ્યું કે શ્વેતાએ મંચ પર ચઢીને બધાનું સ્વાગત કર્યું અને આભાર માન્યો. દીકરીઓ આવું કરે તે કોઈ પણ પિતા માટે મોટી વાત હોય છે. દીકરીઓની દેખભાળ કરો, આદર-સત્કાર આપો, જે કોઈ પણ પિતાના ચહેરા પર હાસ્ય લાવી દે છે.

2

નવા વર્ષના અવસર પર પૌત્રી આરાધ્યા સાથે અમિતાભ બચ્ચનની આ તસવીર વાઇરલ થઈ હતી.

3

ફેમિલી સાથે બિગ બીની સેલ્ફી.

4

ઉલ્લેખનીય છે કે શ્વેતાનું બિગ બી સાથે સારું બોન્ડિંગ છે. થોડા સમય પહેલા તેઓ દીકરી સાથે વિરાટ-અનુષ્કાના વેડિંગ રિસેપ્શનમાં નજરે પડ્યા હતા.

5

એક કાર્યક્રમમાં દીકરી શ્વેતા સાથે રેમ્પ વોક કરતાં અમિતાભ બચ્ચન.

6

શ્વેતા સાથે શેર કરેલી આ તસવીર પર બિગ બીએ તેના બ્લોગમાં લખ્યું, મન સુખદ અહેસાસથી ભરાઈ ગયું. આજે જ્યારે હું દર્શકોને મળવા ઘરની બહાર જઈ રહ્યો હતો ત્યારે શ્વેતાએ પણ તેમાં રસ દાખવ્યો અને મને સહયોગ આપ્યો. જે મારા માટે ખૂબ ગર્વની વાત હતી.

7

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તાજેતરમાં તેમણે ટ્વિટર પર પુત્રી શ્વેતા નંદા સાથે ફોટો શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે, ‘દીકરીઓ બેસ્ટ હોય છે.’

  • હોમ
  • મનોરંજન
  • અમિતાભ બચ્ચને દીકરી શ્વેતા સાથેની તસવીરો કરી શેર, જાણો શું કહ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.