ભીડ વચ્ચેથી રસ્તો કરીને નાની છોકરી અમિતાભના ઘરમાં ઘૂસી ગઈ, બિગ બીએ શું કર્યું?
પોતાની નાની ફેન્સની સાથે તસવીર શેર કરાતં બિગ બીએ લખ્યું- ‘નાની બાળકી ભીડમાંથી નીકળીને ગેટની અંદર આવી માત્ર મને હાથ મિલાવવા માટે. ખૂબ જ સુંદર....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વખતે અમિતાભને સૌથી નાની ફેન ભીડમાંથી બહાર આવીને બિગ બીના ઘરની અંદર તેને મળી. બિગ બીએ પણ આ નાનકડી ફેનની તસવીર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.
હજારોની સંખ્યામાં લોકો અમિતાભના મુંબઈના બંગલાની બહાર દર સપ્તાહે એકઠા થાય છે. ગુલાબી કુર્તા પજામા પહેરેલ અમિતાભ બચ્ચન પોતાના ફેન્સને ખૂબ પ્રેમથી મળ્યા અને હાથ ઉંચો કરીને તેમનું અભિવાદન પણ ઝીલ્યું.
બિગ બીના ફેન્સ ફોલોઇંગમાં દરેક વર્ગ સામેલ છે. વૃદ્ધથી લઈને જવાન હોય કે પછી નાના બાળકો. દરેક વ્યક્તિ મહાનાયક અમિતાભને બસ એક વખત નજીકથી જોવા માગે છે.
મુંબઈઃ અમિતાભ બચ્ચનના ફેન્સ દર રવિવારે તેમના ઘર જલસાની બહાર તેમની એક ઝલક મેળવવા માટે સવારથી રાહ જોતા હોય છે. અમિતાભ તેને સન્ડે દર્શન કહે છે જ્યાં તે પોતાના ફેન્સની તરફ ઘરેથી હાથ ઉંચા કરીને તેમનો આભાર માને છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -