અત્યાર સુધી તમે અમિતાભ બચ્ચનને આ લૂકમાં નહીં જોયા હોય
abpasmita.in | 19 Sep 2016 05:32 PM (IST)
મુંબઈ: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચ્ને એક ટીવીના વિજ્ઞાપન માટે કંઈક અલગ પ્રકારના જ રોલમાં જોવા મળ્યા. અમિતાભ બચ્ચન જરૂર હોય ત્યારે કોઈપણ રોલ ભજવવા માટે હંમેશા તૈયાર હોય છે. અમિતાભે ટ્વીટર પર ફોટો શેર કરતા લખ્યું ‘મારો નવો લુક, પ્રોગ્રામ ચાલુ કરીએ. ફેમિલી ઝીંગાલાલા, ટાટા સ્કાય સાત દિન ઔર...બાડુમ્બા’ અમિતાભ બચ્ચન દ્વારા ફિલ્મ પિંક માં તેમના રોલની હાલ ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.