આ પોર્ન સ્ટાર વિરૂદ્ધ ચેન્નઈમાં નોંધાઈ FIR, જાણો શું છે આરોપ....
સની ટૂંક સમયમાં જ ‘મેન વર્સિસ વાઈલ્ડ વિથ સની લિયોની’માં જોવા મળશે. ડિસ્કવરી પર શરૂ થનારા આ શો ઉપરાંત તે અન્ય એક શોમાં રણવિજય સિંહ સાથે હોસ્ટિંગ કરતી જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, બોલિવૂડ બાદ સની હવે તમિલ ફિલ્મોમાં પણ એન્ટ્રી કરવા જઈ રહી છે. તે હાલમાં ‘વિરમાદેવી’નું શૂટિંગ કરી રહી છે. ઐતિહાસિક સબજેક્ટ પર બની રહેલી આ ફિલ્મમાં તે લીડ રોલ ભજવી રહી છે. ફિલ્મનું પોસ્ટર થોડા સમય પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું હતું.
સનીએ પોપ્યુલર રિયાલિટી શો ‘બિગ બોસ’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં લીડ રોલ ઉપરાંત આઈટમ નંબર્સ પણ કરી ચૂકી છે.
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી સની લિયોની વિરૂદ્ધ ચેન્નઈમાં એક એફઆઈઆર નોંધાઈ છે. તેના પર પોર્નોગ્રાફીને પ્રમોટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર, એક સામાજિક કાર્યકર અમી એકા અનોચ મોસેએ આ એફઆઈઆર નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, સની વિરુદ્ધ અગાઉ પણ આવા કેસ નોંધાઈ ચૂક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -