આવું છે સોનમ કપૂરના લગ્નનું વેડિંગ કાર્ડ, દરેક ફંક્શનમાં હશે અલગ ડ્રેસ કરોડ
જણાવી દઈએ કે, આ પહેલા પાછલા મંગળવારે સોનમ અને આનંદના લગ્નની જાહેરાત થઈ હતી. અને બંને પરિવારોએ તેને પ્રાઈવેટ મામલો બતાવતા મીડિયાને તેની પ્રાઈવસી બનાવી રાખવા માટે માગણી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App8મીએ સાંજે રિસેપ્શન હશે જેમાં બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ શામેલ થશે અને નવા કપલને અભિનંદન પાઠવશે. અહીંયાંનો ડ્રેસ કોડ ઈન્ડિયન અને વેસ્ટર્ન ફોર્મલ્સ હશે.
તો લગ્ન સમારોહ 8મીએ બપોરના સમયે યોજાશે. આ સેરેમનીમાં શીખ ટ્રેડિશનને ફોલો કરવામાં આવશે. આ દિવસે ગેસ્ટથી ઈન્ડિયન ટ્રેડિશનલ આઉટફિટ્સ પહેરવા માટે કહેવામાં આવ્યું છે.
લગ્નની શરૂઆત 7મી મેએ મહેંદી સેરેમનીથી થશે. કાર્ડ મુજબ, આ ફંક્શનનો ડ્રેસ કોડ વાઈટ શેડ્સમાં હશે. એવામાં જ્યારે અહીંયાં સેલિબ્રિટીઝની ઉપસ્થિતિ હશે તો ફંક્શનની સુંદરતા વધી જશે.
નવી દિલ્હીઃ સોનમ કપૂર અને આનંદ આહુજા 8 મેના રોજ મુંબઈમાં લગ્ન કરશે. બન્નેનું વેડિંગ કાર્ડ પણ તેમના જેવું જ સુંદર છે. કાર્ડની થીમ નેચર (પ્રકૃત્તિ) છે અને ઇવેન્ટ્સ વિશે જણાવવા માટે જિન ફોન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે પણ ખૂબ જ સરસ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -