મુંબઈ: ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2ની એક્ટ્રેસ અનન્યા પાંડે અને તારા સુતરિયાએ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. અનન્યા અને તારાએ ફિલ્મના હિરો ટાઈગર સાથે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસવીરો અનન્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.




અનન્યા ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે. તારા અને અનન્યાની ટાઈગર સાથેની કેમેસ્ટ્રી લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં આ બંને એક્ટ્રેસ ટાઈગર શ્રોફ સાથે રોમાન્સ કરતી જોવા મળશે.