એવું માનવામાં આવી રહ્યું છે બીજા વિશ્વ યુદ્દ દરમિયાન નાઝીયો દ્વારા છોડવામાં આવેલો બોમ્બ બેઝ પર રહી ગયો હશે. એક સૂત્રના જણાવ્યા મુજબ આ સ્પષ્ટ રૂપે ભયાનક હતો.
આ બૉમ્બ દાયકાઓથી રહ્યો હશે જેને આજ સુધી કોઈ અડ્યા નહીં હોય, અને જો અડ્યા હોત તો ઘણી મોટી દુર્ઘટના ઘટી હોત. દુનિયાના સૌથી મોટા સ્ટાર એ વખતે સ્ટેજ પર હતા અને બચવાનો કોઈ પણ ચાન્સ ન હતો. પરંતુ નસીબના ખેલ અને નિષ્ણાતોની સલાહથી સમગ્ર પરિસ્થિતિને નિપટવા માટે સફળ રહ્યા હતા. એન્જેલિના જોલી અને રિચાર્ડ મૈડેનની ફિલ્મ “સુપર હીરો”માં એટરનલ લીડર થૈના અને ઈકારિસનું પાત્ર નિભાવી રહ્યા છે.