✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'ધ કપિલ શર્મા શો'માં જોવા મળશે અન્ના હજારે, પોતાની બાયોપિકનો કરશે પ્રચાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Sep 2016 11:59 AM (IST)
1

'ધ કપિલ શર્મા શો' સાથે કપિલ શર્મા, નવજોત સિંહ સિદ્ધૂ, સુનીલ ગ્રોવર, ચંદન પ્રભાકર, કીકૂ શારદા, અલી અસગર અને સુમોના ચક્રવર્તી જેવા કલાકાર જોડાયેલ છે.

2

શશાંક ઉપરાંત ફિલ્મમાં અભિનેત્રી તનિષા મુખર્જી પણ છે, જે એક યુવા પત્રકાર તરીકે હજારેના સામાજિક-રાજનીતિક જીવન સાથે જોડાયેલ મુશ્કેલીઓને રેકોર્ડ કરે છે. આ હન્દી બાયોપિકમાં ત્રણ ગીત પણ સામેલ કરવામાં આવ્યા છે.

3

પ્રથમ વખત ડાયરેક્શન કરી રહેલ શશાંક મરાઠી ફિલ્મના જાણીતા અભિનેતા છે. તેમણે ફિલ્મમાં અન્ના હજારની ભૂમિકા ભજવવાની સાથે ફિલ્મા ડાયલોગ અને સ્ક્રિપ્ટ પણ લખી છે.

4

ફિલ્મનું નિર્માણ રાઈજ પિક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ અને ડાયરેક્ટર શશાંક ઉદાપુરકરે કર્યું છે.

5

'અન્નાઃ કિસન બાબુરાવ હજારે' 130 મિનિટ લાંબી હિન્દી ફિલ્મ છે, જે એક વર્ષથી વધારે સમયમાં અન્ના પૈતૃક ગામ રાલેગણ સિદ્ધી, અહમદનગર (મહારાષ્ટ્ર), મુંબઈ, નવી દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને રાજસ્થાનમાં ફિલ્માવવામાં આવી છે.

6

સોની એન્ટરટેનમેન્ટ ટેલીવિઝનના એક નજીકના સૂત્ર અનુસાર, અન્ના હજારેએ શુક્રવારે મોડી સાંજે શો માટે શૂટિંગ પૂરું કર્યું. તેઓ પ્રથમ વખત કોઈ ટીવી શોમાં સામેલ થશે. તેઓ પોતાની બાયોપિકનો પ્રચાર કરવા માટે આવી રહ્યા છે. સ્પષ્ટ છેકે, આ શો એક રસપ્રદ કોન્સેપ્ટ બનવા જઈ રહ્યો છે.

7

ગાંધીવાદી અને સામાજિક કાર્યકર ખેડૂત બાબુરાવ હજારે ઉર્ફ અન્ના હજારે પોતાના જીવન પર બનેલ ફિલ્મ 'અન્નાઃ કિસન બાબુરાવ હજારે'ના પ્રમોશ માટે લોકપ્રિય કોમોડી શો ધ કપિલ શર્મા શોમાં જોવા મળશે.

  • હોમ
  • મનોરંજન
  • 'ધ કપિલ શર્મા શો'માં જોવા મળશે અન્ના હજારે, પોતાની બાયોપિકનો કરશે પ્રચાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.