અનુષ્કા શર્માએ વિરાટ કોહલીને જાહેરમાં કરી કિસ, જુઓ તસવીરો
કોહલીની શાનદાર બેટિંગ જોઇ અનુષ્કા શર્મા ખુશ થઇ ગઇ હતી. કોહલીની બેેટિંગ પર આફરિન થઈ અનુષ્કા શર્માએ ફ્લાઇગ કિસ આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનુષ્કા પહેલા વિરાટ કોહલીએ પણ તેના સોશિયલ મીડિયા પર અનુષ્કા સાથેનો ફોટો શેર કર્યો હતો અને વાઇફને જન્મદિવસની શુભેચ્છા આપી હતી.
IPL મેચ દરમિયાન વિરાટ કોહલીને ફ્લાઇંગ કિસ મોકલતી અનુષ્કા શર્મા.
મંગળવારે વિરાટની ટીમનો રોયલ ચેલેન્જર્સનો મુંબઈ ઈન્ડિયન્સ સામે મુકાબલો હતો. આ મેચમાં રોયલ ચેલેન્જર્સનો 14 રનથી વિજય થયો હતો. જીત બાદ આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ તે અનુષ્કાને સમર્પિત કરી હતી. કારણકે આ દિવસે જ અનુષ્કાનો લગ્ન બાદ પ્રથમ બર્થડે હતો.
અનુષ્કા શર્માએ તાજેતરમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિરાટ સાથે તસવીર શેર કરી છે. જેના કેપ્શનમાં અનુષ્કાએ લખ્યું છે, દુનિયાના સૌથી સારા, પ્રેમાળ વ્યક્તિ સાથે મારો આ જન્મદિન અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ જન્મ દિવસ રહ્યો. તે મારા માટે આ દિવસને ખાસ બનાવ્યો.
અનુષ્કા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં બંને ઘણા ક્યૂટ લાગી રહ્યા છે અને બેકગ્રાઉન્ડમાં અનુષ્કા માટે અનેક કેક રાખવામાં આવી હોવાનું પણ જોઈ શકાય છે. આ ઉપરાંત તમામ જગ્યાએ કેન્ડલ્સથી ડેકોરેશન કરવામાં આવ્યું હોવાનું પણ સ્પષ્ટ દેખાય છે.
મુંબઈઃ બોલિવૂડ અને ક્રિકેટના સૌથી હોટ કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ખૂબ જ પ્રેમાળ તસવીર તેના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. વિરાટ કોહલીની સુપર ગોર્જેસ વાઇફ અનુષ્કા શર્માનો લગ્ન બાદ મંગળવારે પ્રથમ બર્થ ડે હતો. મેરેજ બાદ વિરાટ તેની વાઇફનો બર્થ ડે સરળ પરંતુ ખૂબ જ રોમાન્ટિક રીતે મનાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -