Virat Kohliની તસવીર પર અનુષ્કા શર્માએ આપ્યો રોમેન્ટિક જવાબ, જાણો શું કહ્યું....
પરંતુ આ તસવીર જૂની છે કે નવી તે ચોક્કસ ખબર નથી. કારણ કે વિરાટ કોહલી સાઉથ આફ્રિકામાં છે અને અનુષ્કા શર્મા મુંબઈમાં ફિલ્મ ‘પરી’ના પ્રમોશનની સાથે સાથે અન્ય ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટે આ ફોટોમાં બન્નેનો ચહેરો જોવા મળતો નથી. બન્ને એકબીજા સાથે પ્રેમ કરી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યાં છે. બેકગ્રાઉન્ડમાં એક પેઈન્ટિંગ છે જેમાં કપલ કિસ કરતાં નજરે પડે છે.
આ તસવીર અનુષ્કા શર્માએ પણ કોમેન્ટ કરી. તેણે લખ્યું- 'I Miss You Too My Love'. આ કોમેન્ટ બાદ વિરાટને મોટિવેશન મળ્યું હશે.
વિરાટે મંગળવારે પત્ની અનુષ્કા શર્માને ગળે લગાવતી એક જબરદસ્ત તસવીર પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે My one and only!
એક પછી એક મેચમાં જીત હાંસિલ કરી રહેલા વિરાટ કોહલીએ પોતાની ‘વન એન્ડ ઓનલી’થી ફેન્સની મુલાકાત કરાવી હતી.
મુંબઈ: ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અત્યારે સાઉથ આફ્રિકા પ્રવાસ પર છે. ટેસ્ટ મેચમાં પરાજય થયા બાદ ટીમ ઈન્ડિયાએ વન-ડેમાં શાનદાર જીત હાંસિલ કરી હતી. ટીમે પહેલી ટી-20 મેચ જીતી અને આજે બીજી મેચે રમાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -