'સુઇ ધાગા'માં અનુષ્કાના રડવાના સીનની ઇન્ટરનેટ પર ઉડી મજાક, આવા ફની memes થયા વાયરલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવરુણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ 'સુઇ ધાગા: મેડ ઇન ઇન્ડિયા' કહાની છે મમતા અને મૌજીની, જે જિંદગીની ઠોકર વાગ્યા બાદ જાતેજ પોતાના સપનાઓને બનાવે છે. ફિલ્મનું નિર્દશન શરત કટારિયાએ કર્યુ છે. ફિલ્મમાં વરુણ અને અનુષ્કા પતિ-પત્ની બન્યા છે. મનીષા શર્માએ આ ફિલ્મને પ્રૉડ્યૂસ કર્યા છે. ફિલ્મના મોટાભાગના સીનનું શૂટિંગ મધ્યપ્રદેશમાં થયું છે. ફિલ્મ આ વર્ષે 28 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે.
ઇન્ટરનેટ યૂઝર્સે અનુષ્કા શર્માને રડવા વાળા સીનને લઇને પોતાની ક્રિએટિવિટીનો યૂઝ કરીને અનેક મીમ્સ બનાવ્યા છે, જે હાલ સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડિંગ ટૉપિક બની ચૂક્યો છે. આ મીમ્સ ખુબ મજેદાર અને ફની છે.
મુંબઇઃ અનુષ્કા શર્માની ફિલ્મ સુઇ ધાગાના ટ્રેલર દર્શકોને ખુબ પસંદ આવી રહ્યું છે મૂવીમાં અનુષ્કા શર્મા અને વરુણ ધવન લીડ રૉલમાં હશે. સુઇ ધાગાના ટ્રેલરમાં એક સીન છે તેમાં અનુષ્કા શર્મા રડતી દેખાઇ રહી છે એક્ટ્રેસનો આ ભાવુક સીન હવે સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -