✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હનીમૂન પૂરું થતાં જ ડરામણા અંદાજમાં જોવા મળી અનુષ્કા, જોઈને રૂંવાડા થઈ જશે ઉભા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Jan 2018 07:55 AM (IST)
1

ડિસેમ્બર 2017માં ઇટાલીમાં લગ્ન કર્યા વિરુષ્કાએ દિલ્હીમાં આપેલી રિસેપ્શન પાર્ટીમાં પીએમ મોદી પણ હાજર રહ્યા હતા.

2

પોતાના હોમ પ્રોડક્શનની બીજી ફિલ્મ ‘ફિલ્લૌરી’ માં એક ભૂત મિત્રનો રોલ કરનારી અનુષ્કા શર્મા પરીમાં દર્શકોને ડરાવવા તૈયાર છે. પરી ઉપરાંત અનુષ્કા શાહરૂખ ખાન અને કેટરીના કૈફની સાથે ફિલ્મ ઝીરોનું શુટિંગ કરી રહી છે.

3

અનુષ્કાના પ્રોડક્શન હાઉસની પ્રથમ ફિલ્મ 'NH 10' 2015માં રિલીઝ થઈ હતી. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકોએ પસંદ કરી નહોતી.

4

પરી અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સની ત્રીજી મૂવી છે. આ ફિલ્મ પહેલા 9 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે હોળીના અવસર પર 2 માર્ચના રોજ રજૂ થશે.

5

10 સેકન્ડના આ વીડિયોમાં ધીમે-ધીમે અનુષ્કાના ગાલ ફાટતાં જોવા મળી રહ્યા છે. તેનો આ ડરામણો લુક આગામી ફિલ્મ ‘પરી’ માટે છે.

6

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા થોડા દિવસો પહેલા જ હનીમૂન પરથી પરત ફરી છે. હનીમૂન પીરિયડ પૂરો થયા બાદ કામ પર ચડી ગયેલી અનુષ્કા શર્મા ભયાનક અવતારમાં નજરે પડી રહી છે.

7

મંગળવારે મોડી રાતે અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર તેનો એક ડરામણો વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે ભૂતડી જેવી લાગી રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • હનીમૂન પૂરું થતાં જ ડરામણા અંદાજમાં જોવા મળી અનુષ્કા, જોઈને રૂંવાડા થઈ જશે ઉભા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.