મલાઇકા સાથેના તલાક પર પહેલીવાર બોલ્યો અરબાઝ, કહ્યું- મેં 21 વર્ષ સુધી કોશિશ કરી પણ.....
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1998માં અરબાઝ અને મલાઇકાના લગ્ન થયા હતા. વર્ષ 2016માં બન્નેએ પોતાનાથી અલગ થવાનો નિર્ણય લીધો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં અર્જૂન કપૂર અને મલાઇકા અરોરા રિલેશનશિપમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરબાઝે આગળ કહ્યું કે, પરેફેક્શન એક એવી વસ્તુ છે જેને આપણે હંમેશા મેળવવા માંગીએ છીએ. આ એવુ છે જેના માટે તમારે દીવસ રાત મહેનત કરવી પડે છે, જેથી તે તમારી સાથે હંમેશા રહે. આવું રિલેશનશિપમાં પણ હોય છે. મે 21 વર્ષ સુધી કોશિશ કરી પણ મને હું આમા સફળ ના થઇ શક્યો. કેટલાક લોકો તો આવો ટ્રાય પણ નથી કરતાં.
મલાઇકા પાસેથી અલગ થવા પર અરબાઝે લાંબા સમય બાદ બન્નેના રિલેશનશિપને લઇને વાત કરી. અરબાઝે કહ્યું કે, ‘લોકો અડજસ્ટમેન્ટ અને કૉમ્પ્રોમાઇઝની સાથે ઘણીબધી સારી વસ્તુઓ પોતાની લાઇફમાં કરે છે, પછી તે લગ્ન હોય કે રિલેશનશિપ, આપણને એ વાતનો વિશ્વાસ હોવો જોઇએ કે આપણે સંબંધ નિભાવી લેશુ, પણ માણસ હંમેશા વધારેની ઇચ્છા રાખે છે, હું ખુશ છું.
મુંબઇઃ બૉલીવુડના ફેમસ અભિનિેતા અરબાઝ ખાન અને અભિનેત્રી મલાઇકા અરોડાએ વર્ષ 2017માં એકબીજાને તલાક આપી દીધા હતા, હાલ બન્ને એકબીજાથી અલગ છે. લાંબા સમય બાદ અરબાઝે મલાઇકાના આ મામલે મૌન તોડ્યુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -