✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મલાઈકાથી અલગ થયા પછી આ રોમાનિયન યુવતીને ડેટ કરી રહ્યો છે અરબાઝ, જુઓ PICS

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Mar 2017 03:22 PM (IST)
1

બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરાથી અલગ થયા પછી હવે અરબાઝ ખાન એર રોમેનિયન યુવતીને ડેટ કરી રહ્યો છે. જે તેણે પોતે કબુલ્યુ છે.

2

3

4

5

આ તસવીરો એ સમયની છે જ્યારે અરબાઝ અને મલાઈકા છૂટેછેડાની સુનાવણી માટે કોર્ટ પહોંચ્યા હતા. અરબાઝ અને મલાઈકાના લગ્ન 1998માં થઈ હતી. લગ્નના 18 વર્ષ પછી અરબાઝ અને મલાઈકા ગયા વર્ષે અલગ થયા હતા.

6

7

આગળ જુઓ વધુ તસવીરો

8

ઉલ્લેખનીય છે કે અરબાઝ પોતાના ઈંસ્ટાગ્રામ પર એલેક્ઝાંડ્રાની તસવીરો શેર કરતા રહે છે.

9

એક અંગ્રેજી અખબારના ઈંટર્વ્યૂમાં અરબાઝે કહ્યું છે કે તે રોમેનિયન યુવતીને ડેટ કરી રહ્યા છે. તેણે કહ્યું કે, હા એલેક્ઝાંડ્રા મારી મિત્ર છે. હું તેને ગોવામાં મળ્યો હતો. તેનું પોતાનું રેસ્ટોરાં છે. અને હા હું એને ડેટ કરી રહ્યો છું.

  • હોમ
  • મનોરંજન
  • મલાઈકાથી અલગ થયા પછી આ રોમાનિયન યુવતીને ડેટ કરી રહ્યો છે અરબાઝ, જુઓ PICS
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.