✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા મોડી રાતે પ્રી-દિવાળી સેલિબ્રેશન પાર્ટીમાં પહોંચ્યા, તસવીરો આવી સામે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Nov 2018 08:35 AM (IST)
1

જો કે આ બન્નેએ રિલેશન અંગે હજુ સુધી મૌન રાખ્યું છે. જાહેરમાં કોઈ ખુલાસો કર્યો નથી.

2

કેટલાક રિપોર્ટ પ્રમાણે આ બન્ને આવતા વર્ષે લગ્ન કરવાની તૈયારી પણ કરી રહ્યા છે.

3

અરબાઝ ખાન સાથે ડિવોર્સ બાદ અર્જુન અને મલાઇકા વચ્ચે નિકટતા વધી છે અને તેમનાં સંબંધો મજબૂત થયા છે. પહેલાં આ બંને સાર્વજનિક સ્થળે એક સાથે આવતા ન હતાં પરંતુ છુટાછેડા બાદ મલાઇકા ઘણા પ્રસંગે અર્જુન કપૂરની સાથે ખુબજ ક્લોઝ નજર આવે છે.

4

બન્ને અલગ અલગ ગાડીમાં ગયા હતા. ઉલ્લેખનીય છે કે મલાઈકા અને અર્જૂનના રિલેશનની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે.

5

6

અર્જૂન અને મલાઈકા અબૂ જાની અને સંદીપ ખોસલાના ઘરે યોજાયેલી પ્રી દિવાળી સેલિબ્રેશન પાર્ટીમાં સામેલ થવા સાથે પહોંચ્યા હતા.

7

બોલિવૂડ એક્ટર અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા છેલ્લા કેટલાક સમયથી રિલેશનને લઇને લાઈમલાઈટમાં છે. જ્યારે ફરી એક વાર બન્ને એકસાથે ખૂબસૂરત અંદાજમાં સ્પોટ થયા હતા.

  • હોમ
  • મનોરંજન
  • અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા મોડી રાતે પ્રી-દિવાળી સેલિબ્રેશન પાર્ટીમાં પહોંચ્યા, તસવીરો આવી સામે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.