અર્જુન કપૂર સાથે મોડી રાતે ડિનર કરવા નીકળી મલાઇકા અરોરા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Feb 2019 11:04 AM (IST)
1
મલાઇકા હંમેશાની જેમ હોટ અંદાજમાં જોવા મળી હતી. મલાઇકાએ સ્ટાઇલિશ ટોપ અને ડાર્ક કલરના ટ્રાઉઝર્સ પહેર્યા હતા. અર્જુન કપૂર ટી શર્ટ અને કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો.
2
અત્યાર સુધી આ બંને સ્ટાર્સ કેમેરા સામે એકબીજાથી અંતર જાળવી રાખતા હતા પરંતુ હવે ખચકાટ વગર હસતા પોઝ આપવા લાગ્યા છે.
3
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અને અર્જુન કપૂર હાલ તેમની લવ લાઇફને લઇ સમાચારોમાં છે. ગત રાતે આ બંને સિતારા ડિનર માટે પહોંચ્યા હતા. ડિનર ડેટ દરમિયાન મલાઇકા અને અર્જુન રેસ્ટોરાંમાં જતા અને આવતા કેમેરામાં કેદ થયા હતા.
4