✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અર્જુન-મલાઈકાના અફેરની સાબિતી આપે છે આ તસવીરો, જુઓ PICS

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Oct 2018 10:24 PM (IST)
1

મલાઈકા 45 વર્ષની છે અને 15 વર્ષના દીકરા અરહાનની માતા છે. ફેશન ડિઝાઈનર સંદિપ ખોસલાએ 6 ઓક્ટોબરના રોજ પોતાના ઘરે એક પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં અર્જુન કપૂર-મલાઈકા અરોરા એક જ કારમાં સાથે જોવા મળ્યા હતા.

2

કેમેરાની નજર મલાઈકા પર પડી ત્યારે તે કેમેરાથી બચતી જોવા મળી હતી. અર્જુન કપૂર અને મલાઈકા વચ્ચે સંબંધોને લઈને બોલીવૂડમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ્સ મુજબ મલાઈકા-અર્જૂન પોતાના સંબંધો ટૂંક સમયમાં જાહેર કરી શકે છે.

3

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તથા અર્જુન કપૂર વચ્ચે અફેર હોવાની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહી છે. જોકે, બંનેએ ક્યારેય ખુલીને પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. હાલમાં જ મલાઈકા તથા અર્જુન એક જ કારમાં સાથે જોવા મળ્યાં હતાં. જેની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • અર્જુન-મલાઈકાના અફેરની સાબિતી આપે છે આ તસવીરો, જુઓ PICS
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.