મલાઈકા સાથે ખાસ અંદાજમાં જન્મદિવસ ઉજવશે અર્જુન કપૂર, સેલિબ્રેશન માટે ન્યૂયોર્ક રવાના, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Jun 2019 05:10 PM (IST)
1
મલાઈકા અરોરા આ દરમિયાન રેડ કલરના ટ્રેક શૂટમાં જોવા મળી હતી, જ્યારે અર્જુન કપૂર ટી શર્ટમાં કુલ અંદાજમાં જોવા મળ્યો હતો.
2
આ પહેલા બંને મલાઈકાના જન્મદિવસ પર ખાસ સેલિબ્રેશન કરવા માટે બહાર ગયા હતા.
3
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. રિપોર્ટ્સ પ્રમાણે બંને જન્મદિવસની ઉજવણી કરવા માટે ન્યૂયોર્ક રવાના થયા છે.
4
મુંબઈ: બોલીવૂડ અભિનેતા અર્જુન કપૂર 26 જૂને પોતાનો 34મો જન્મદિવસ ખાસ અંદાજમાં સેલિબ્રેટ કરશે. જેને લઈને પ્લાનિંગ પણ શરૂ થઈ ગયું છે. અર્જુન કપૂર પોતાનો જન્મદિવસ એક્ટ્રેસ મલાઈકા અરોરા સાથે સેલિબ્રેટ કરવા જઈ રહ્યો છે.