✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હોટ સેક્સ સીન, ટોપલેસ સીનથી ખળભળાટ મચાવનારી સાઉથની સેક્સ બોમ્બ શકીલા કોણ હતી? તેના જીવન પરથી બનશે ફિલ્મ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Mar 2018 11:00 AM (IST)
1

નવી દિલ્હીઃ વિદ્યા બાલન સ્ટારર ધ ડર્ટી પિક્ચરને કોણ ભલી શકે. ફિલ્મમાં વિદ્યા બાલને સાઉથની બોલ્ડ એક્ટ્રેસ સિલ્મ સ્મિતાની ભૂમિકા ભજવી હતી. વિદ્યા બાદ હવે ઋચા ચઢ્ઢા, સિલ્મ સ્મિતાની ઓન-સ્ક્રીન નાની બહેન રહી ચૂકેલ શકીલાની ભૂમિકા મોટા પડદે નિભાવશે.

2

જણાવીએ કે, શકીલા કેરળની છે અને તેણે તમિલ, તેલુગૂ, મલયાલમ અને કન્નડ જેવી ભાષાઓની બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે. બાયોપિકમાં શકીલાની ફિલ્મ ઉદ્યોગમાં એન્ટ્રી સમયથી લઈને તેના સંપૂર્ણ જીવનની કહાની બતાવવામાં આવશે. આગળ વાંચો શકીલા વિશે કેટલીક રસપ્રદ વાતો....

3

2014માં કન્નડ ટીવીને આપેલ ઇન્ટરવ્યૂમાં શકીલાએ કહ્યું હતું કે તેઓ 6 ભાઈ-બહેન છે, પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખતા માતા-પિતાએ નક્કી કર્યું કે શકીલા પરિવારની જવાબારી ઉઠાવશે. આમ મારી કુર્બાની આપવામાં આવી.

4

શકીલાએ 22-23 વર્ષની ઉંમરમાં તમિલ ફિલ્મ ઉદ્યોગમાં એન્ટ્રી કરી. પ્રથમ ફિલ્મ પ્લે ગર્લ્સમાં તેણે સિલ્ક સ્મિતાની નાની બહેનની ભૂમિકા ભજવી હતી.

5

શકીલાની શરૂઆતની ફિલ્મોમાંથી એકને ફરી રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી. ત્યાર બાદ તેને અનેક ફિલ્મોની ઓફર મળી.

6

કેરળ ફિલ્મ ઉદ્યોગમાં અનેક પ્રોડ્યૂસર્સ શકીલા પર ખૂબ જ ભરોસો કરતાં હતા. ત્યાં સુધી કે કેટલાક મેકર્સ પોતાના ઘરના નામ તેની સાથે જોડતા શકીલા પેલેસ અને ‘શકીલા’ રાખતા હતા.

7

રૂપિયા ન હોવા છતાં ફિલ્મ મેકર્સ શકીલાને સાઈન કરવા માગતા હતા. એક સમય એવો પણ આવ્યો જ્યારે શકીલાની પાસે ફિલ્મોની ઓફર કોઈ કમી ન હતી અને બે-બે વર્ષ સુધી તેની ડેટ બુક હતી.

8

એક સમયે શકીલાની પોપ્યુલારિટી એટલી વધી ગઈ હતી કે પ્રોડ્યૂસર્સ તેના પર નિર્ભર થઈ ગયા હતા. તેમાંથી કેટલાક મેકર્સ એવા સામેલ હતા જેની પાસે પોતાના સંતાનોની સ્કૂલ ફી આપવા માટે પણ રૂપિયા ન હતા.

  • હોમ
  • મનોરંજન
  • હોટ સેક્સ સીન, ટોપલેસ સીનથી ખળભળાટ મચાવનારી સાઉથની સેક્સ બોમ્બ શકીલા કોણ હતી? તેના જીવન પરથી બનશે ફિલ્મ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.