✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફરીથી ચર્ચામાં આવી પ્રિયા પ્રકાશ વારિયર, સાડા 8 લાખથી વધુવાર જોવાયો તેનો આ Photo

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Mar 2018 09:28 AM (IST)
1

2

3

ફેબ્રુઆરીની શરૂઆતમાં પ્રિયાએ ઇન્સ્ટાગ્રામ જોઇન કર્યું હતું, તેના ઇન્સ્ટાગ્રામ પેજ વેરિફાઇ થવાના 24 કલાકની અંદર જ પ્રિયાને 1.5 મિલિયનથી વધુ લોકો ફૉલો કરવા લાગ્યા હતા. પ્રિયાએ ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી 101 ફોટો શેર કર્યો છે, તેના 5.1 ફોલોઅર્સ છે.

4

'મનિક્ય મલારાય પૂવી (Manikya Malaraya Poovi)' ગીતના વીડિયોમાં તેની આંખોના ઇશારા પર આખો દેશ ઝૂમી ગયો હતો અને તે રાતોરાત એક જાણીતી એક્ટ્રેસ બની ગઇ હતી.

5

ઉલ્લેખનીય છે કે પ્રિયાના એક વીડિયોએ ઇન્ટરનેટ પર સનસની મચાવી દીધી અને તે પોતાની પહેલી મલયાલમ ફિલ્મ 'ઉરુ અદાર લવ (Oru Adaar Love)' રિલીઝ થયા પહેલા જ મોટી સ્ટાર બની ગઇ હતી.

6

પ્રિયા પ્રકાશે તાજેતરમાં જ પોતાનો એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે, જેને અત્યાર સુધી લગભગ સાડા 8 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે અને 7 હજારથી વધુ લોકોએ આના પર કૉમેન્ટ કરી છે.

7

નવી દિલ્હીઃ મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરને કોઇ ઓળખાણની જરૂર નથી. 26 સેકન્ડના વીડિયોએ તેને રાતોરાત ઇન્ડિયાની ટૉપ સેન્સેશન બનાવી દીધી. પ્રિયાની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી મીડિયમાં ખુબ ચાલી અને બંધ થવાનું નામ પણ ન હતું લેવાયું. હવે આ બધાની વચ્ચે ફરીથી પ્રિયા પ્રકાશ ચર્ચામાં આવી છે પણ આ વખતે તે વીડિયોથી નહીં પણ એક ફોટાને લઇને હેડલાઇનમાં ચમકી છે.

  • હોમ
  • મનોરંજન
  • ફરીથી ચર્ચામાં આવી પ્રિયા પ્રકાશ વારિયર, સાડા 8 લાખથી વધુવાર જોવાયો તેનો આ Photo
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.