✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રિલીઝ પહેલા જ 'બાહુબલી 2'ની રેકોર્ડ 500 કરોડ રૂપિયાની કમાણી, જાણો કેવી રીતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Feb 2017 08:09 AM (IST)
1

તમને જણાવીએ કે બાહુબલી-2 ચાર ભાષા, તેલુગુ, તમિલ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થવાની છે. (All Photos- Twitter)

2

બાહુબલી-2નું હાલમાં જ એક નવું પોસ્ટર પણ સામે આવ્યું હતું.

3

આ ફિલ્મમાં કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો તેનું રહસ્ય સામે આવવાનું છે.

4

મીડિયા અહેવાલ અનુસાર રિલીઝ પહેલા જ બાહુબલી-2 ફિલ્મે 500 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે થિએટ્રિકલ રાઈટ્સ દ્વારા આ રેકોર્ડ કમાણી કરી છે.

5

મોસ્ટ અવેટેડ ફિલ્મ બાહુબલીઃ ધ કનક્લૂઝન ટૂંકમાં જ રિલીઝ થવાની છે. પરંતુ રિલીઝ પહેલા જ બાહુબલી 2ની કમાણીને લઈને આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • રિલીઝ પહેલા જ 'બાહુબલી 2'ની રેકોર્ડ 500 કરોડ રૂપિયાની કમાણી, જાણો કેવી રીતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.