✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બાહુબલી-3 આવશે કે નહીં? રાઈટરે કર્યો મોટો ખુલાસો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 May 2017 08:13 AM (IST)
1

જણાવીએ કે, બાહુબલી-2એ માત્ર નવ દિવસમાં આ આંકડો પાર કર્યો છે. બાહુબલી-2એ ભારતમાં 800 કરોડથી વધારે કમાણી કરી છે તો વિદશમાં અંદાજે 200 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ હાઉસફોલ શોને ધ્યાનમાં રાખતા શક્યતા છે કે આ ફિલ્મ 1500 કરોડને પાર કરી જશે.

2

બીજા બાજુ બોક્સ ઓફિસ પર સતત નવા રેકોર્ડ તોડી રહેલ બાહુબલી 2એ કમાણીનો એક નવો ઈતિહાસ રચી દીધો છે. બાહુબલી ભારતની પ્રથમ એવી ફિલ્મ બની ગઈ છે જેણે વિશ્વભરમાં 1000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કરણ જૌહરે પોતાના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મના 1000 કરોડની કમાણી પાર કરવાની જાણકારી આપી છે અને કહ્યું કે, આ ફિલ્મ ભારતીય સિનેમામાં માઈલસ્ટોન સાબિત થઈ છે.

3

આ સમાચારથી બાહુબલીના ફેન્સ ચોક્કસ નિરાશ થશે પરંતુ રાજામૌલીએ કહ્યું કે, સારી કહાની મળવા પર તે બીજી ફિલ્મ સાથે ચોક્કસ આવશે.

4

પીટીઆઈ સાથે વાત કરતાં વિજેન્દ્રએ જણાવ્યું કે, બાહુબલીની કહાની હવે ખત્મ થઈ ગઈ છે. પરંતુ બાહુબલી કોમિક સિરીઝ અને ટીવી સીરીઝ દ્વારા લોકોના દિવમાં જળવાઈ રહેશે.

5

બાહુબલી અને બાહુબલી-2ની સફળતા બાદ લોકો તેના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે તેનો ત્રીજા ભાગ આવશે, પરંતુ હવે ફિલ્મના રાઈટરે આસએસ રાજમૌલીના પિતા કેવી વિજેન્દ્રએ એ સ્પષ્ટતા કરી છે કે ફિલ્મનો 3 ભાગ શક્ય નથી.

  • હોમ
  • મનોરંજન
  • બાહુબલી-3 આવશે કે નહીં? રાઈટરે કર્યો મોટો ખુલાસો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.