‘બાહુબલી’નો ભલ્લાલદેવ બૉલીવુડ બાદ હવે હોલીવુડમાં પણ ફેમસ, સાઇન કરી પહેલી ફિલ્મ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Jul 2017 01:11 PM (IST)
1
મીડિયા સમાચાર પ્રમાણે ફિલ્મની શૂટિંગ 2018મા શરુ થશે. બીજી તરફ રાણા તેમની આવનારી ફિલ્મ ‘નેને રાજૂ નેને મંત્રી’ ની તૈયારીમાં વ્યસ્ત છે સાથે તેલુગૂ શો અને યારી નંબર 1 પણ હોસ્ટ કરશે
2
બાહુબલીના ભલ્લાલદેવ રાણાએ તેમની પ્રથમ ઈંટરનેશનલ પ્રોજેક્ટની જાહેરાત કરી દીધી છે. રાણાના જણાવ્યા પ્રમાણે યૂકેના સ્ટૂડિયો ધ લંડન ડિજીટલ મૂવી એન્ડ ટીવી સ્ટૂડિયોસે તેમને એશિયન એમ્બેસેડર બનાવ્યા છે. તેની સાથે તેમણે એક ફિલ્મ પણ સાઇન કરી છે.
3
નવી દિલ્લી: બાહુબલીની સીરીઝની બન્ને ફિલ્મોની શાનદાર સફળતા બાદ ભલ્લાલદેલ એટલે કે રાણા દુગ્ગાબતીની માંગ માત્ર દેશભરમાં નહીં પણ વિદેશની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ વધી ગઈ છે. બાહુબલીએ બોક્સ ઑફિસ પર સૌથી વધુ કમાણી કરવાનો ઇતિહાસ બનાવી દીધો છે.