એક જ આંખથી જોઇ શકે છે બાહુબલીનો 'ભલ્લાલદેવ', નાનપણમાં જ ગુમાવી હતી એક આંખ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Apr 2017 05:07 PM (IST)
1
આ શોમાં રાણાઓ ખુલાસો કરતા કહ્યું હતું કે તે જમણી આંખથી નથી જોઈ શકતો. હુ માત્ર ડાબી આંખથી જોઈ શકુ છું. જો હું જમણી આંખ બંધ કરુ તો મને કંઈ નથી દેખાતું.
2
ચેટ શોમાં રાણા દુગ્ગુબાટીએ કહ્યું હતું કે નાનપણમાં તેણે પોતાની જમણી આંખ ગુમાવી દીધી હતી. તે માત્ર ડાબી આંખથી આ દુનિયાને જોઈ શકે છે.
3
નવી દિલ્લી: બાહુબલી 2 એ સમગ્ર દેશમાં ધૂમ મચાવી છે. ફિલ્મ રિલીઝ થયાના પહેલા જ દિવસે 121 કરોડ રૂપિયાની કમાણી કરીને ફિલ્મે ઈતિહાસ રચી દિધો છે. પરંતુ શું તમે ફિલ્મમાં ભલ્લાલ દેવ બનેલા રાણા દગ્ગુબાતીની જિંદગી સાથે જોડાયેલું એક સત્ય હકીકત જાણો છે.
4
રાણાએ તેનો ખુલાસો એક તેલુગુ ચેટ શો દરમિયાન કર્યો હતો. આ શોમાં સ્ટાર લોકોની મદદ માટે આવે છે અને એક દિવસમાં તેમની જિંદગ જીવે છે. આ દરમિયાન તેમના એક દિવસમાં તેઓ જે કમાણી કરે છે, તેના લગભગ 10 ગણા તે વ્યક્તિને પાછા આપવામાં આવે છે.
= 4">