✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બાહુબલી-2નું નવું પોસ્ટર રીલિઝ, થોડા જ કલાકોમાં ટ્વિટર પર થયું ટ્રેન્ડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Jan 2017 02:28 PM (IST)
1

પોસ્ટરમાં પ્રભાસ અને અનુષ્કા તીર કમાન સાથે જોવા મળી રહ્યા છે. રાજામૌલીએ ટ્વિટમાં આ પોસ્ટરના સીનને ફિલ્મનો બેસ્ટ સીન ગણાવ્યો હતો.

2

આજે ગણતંત્ર દિવસ પર બાહુબલી 2નું નવું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે. નવું પોસ્ટર ટ્વિટર પર પોસ્ટ કર્યાના થોડા જ કલાકોમાં સોશિયલ મીડિયા પર હિટ થઇ ગયું હતું.

3

મુંબઇઃ બાહુબલી ફિલ્મની સિક્વલની સૌ કોઇ રાહ જોઇ રહ્યા છે ત્યારે આ વર્ષે રીલિઝ થનારી આ ફિલ્મની સિક્વલનું નવું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • બાહુબલી-2નું નવું પોસ્ટર રીલિઝ, થોડા જ કલાકોમાં ટ્વિટર પર થયું ટ્રેન્ડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.