બાહુબલી-2નું નવું પોસ્ટર રીલિઝ, થોડા જ કલાકોમાં ટ્વિટર પર થયું ટ્રેન્ડ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Jan 2017 02:28 PM (IST)
1
પોસ્ટરમાં પ્રભાસ અને અનુષ્કા તીર કમાન સાથે જોવા મળી રહ્યા છે. રાજામૌલીએ ટ્વિટમાં આ પોસ્ટરના સીનને ફિલ્મનો બેસ્ટ સીન ગણાવ્યો હતો.
2
આજે ગણતંત્ર દિવસ પર બાહુબલી 2નું નવું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે. નવું પોસ્ટર ટ્વિટર પર પોસ્ટ કર્યાના થોડા જ કલાકોમાં સોશિયલ મીડિયા પર હિટ થઇ ગયું હતું.
3
મુંબઇઃ બાહુબલી ફિલ્મની સિક્વલની સૌ કોઇ રાહ જોઇ રહ્યા છે ત્યારે આ વર્ષે રીલિઝ થનારી આ ફિલ્મની સિક્વલનું નવું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે.