મુંબઇઃ બૉલીવુડની હૉટ અને સેક્સી એક્ટ્રેસ મલાઇકા અરોડા હંમેશા સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે. અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરે છે. હવે તેને એક થ્રૉબેક તસવીર શેર કરી છે જે બિકીનીવાળી છે. બિકીનીમાં મલાઇકા એટલી બધી બૉલ્ડ લાગી રહી છે કે તેની તસવીરને જોઇને ફેન્સે અશ્લીલ કૉમેન્ટ કરવાની શરૂ કરી દીધી છે.

મલાઇકાએ શેર કરેલી તસવીરમાં તેને વ્હાઇટ બિકીની પહેરી છે, દરિયા કિનારે બેઠેલી દેખાઇ રહી છે. જોકે, આ તસવીરમાં મલાઇકાની માત્ર પીઠ જ દેખાઇ રહી છે. તેને તસવીર શેર કરતાં લખ્યુ કે "#Repost @farrokhchothia with @get_repost With the eternal Malaika, #archives."


મલાઇકાની આ તસવીર પર કેટલાક ફેન્સ પ્રસંશાના ફૂલ વરસાવી રહ્યા છે, તો વળી કેટલાક લોકો આ તસવીર પર અશ્લીલ અને ખરાબ કૉમેન્ટનો મારો ચલાવી રહ્યાં છે. હાલ મલાઇકાની આ થ્રૉબેક તસવીર ટ્રૉલ થઇ રહી છે.