✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Box Office: બાહુબલી-2 એ બનાવ્યો ઈતિહાસ, પહેલા દિવસે કરી રેકોર્ડ બ્રેક કમાણી, જાણો કઈ ફિલ્મોને છોડી પાછળ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Apr 2017 05:29 PM (IST)
1

ફિલ્મ વિવેચક અને ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શે ટ્વિટર પર ફિલ્મની રેકોર્ડ બ્રેક કમાણીની જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે ‘સુલ્તાને’ પહેલા દિવસે 36.54 કરોડ અને ‘દંગલે’ 29.78 કરોડ કમાણી કરી હતી.

2

કેઆરકે બોક્સ ઓફિસે ટ્વિટ કરી જણાવ્યું છે કે આ પહેલા દિવસે આ ફિલ્મે ભારતમાં 145 કરોડ, યુએસમાં 33 કરોડ, ગલ્ફમાં 11 કરોડ અને બાકીની જગ્યાઓ પર 12 કરોડ કમાણી કરી છે. કુલ આ ફિલ્મની પહેલા દિવસની ગ્રોસ 201 કરોડ છે.

3

નવી દિલ્લી: આ અઠવાડિયે બાહુબલી-2 રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મની દર્શકોને રાહ હતી. રીલિઝ થતાં જ આ ફિલ્મે બોક્સઓફિસ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મની પહેલા દિવસની વર્લ્ડ વાઈડ ગ્રોસ 201 કરોડ છે.

4

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ વર્લ્ડ વાઈડ લગભગ 9000 સ્ક્રીન્સ પર રીલિઝ થઈ છે. આ ફિલ્મ મૂળ તેલુગુમાં બની છે અને હિંદી સહિત બીજી છ ભાષાઓમાં રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં પ્રભાસ, રાણા, દગ્ગુબાતી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસિર, સત્યરાજ મુખ્ય ભૂમિકામાં છે.

  • હોમ
  • મનોરંજન
  • Box Office: બાહુબલી-2 એ બનાવ્યો ઈતિહાસ, પહેલા દિવસે કરી રેકોર્ડ બ્રેક કમાણી, જાણો કઈ ફિલ્મોને છોડી પાછળ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.