✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાછળ ઠેલાઈ બાહુબલી: ધ કનક્લુઝનની રીલિઝ, જાણો કઈ તારીખે આવશે થિયેટરમાં

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Aug 2016 03:46 PM (IST)
1

આ ફિલ્મની રીલિઝ ડેટમાં ફેરફાર થયો છે. પહેલા આ ફિલ્મ 14 એપ્રિલ 2017ના રોજ રીલિઝ થવાની હતી. પણ હવે આ ફિલ્મ 28 એપ્રિલ 2017ના રોજ રીલિઝ થશે. ધર્મા પ્રોડક્શનના માલિક અને બોલીવુડના જાણીતા ડાયરેક્ટર કરણ જોહરે આ જાણકારી આપી છે.

2

અર્કા મીડિયા વર્ક્સના બેનર નીચે બનનારી આ ફિલ્મમાં રાણા દગ્ગુબાટી, પ્રભાસ, અનુષ્કા શેટ્ટી અને તમન્ના ભાટિયા છે. આ ફિલ્મને એસ.એસ. રાજામૌલી ડાયરેક્ટ કરી રહ્યા છે.

3

આ ફિલ્મના ક્લાઈમેક્સના શૂટિંગ અંગે થોડા સમય પહેલા અહેવાલો હતા કે તેમાં લડાઈના દ્રશ્યો પહેલા ભાગ કરતા પણ વધારે ભવ્ય અને લાંબા હશે. આ ક્લાઈમેક્સની લડાઈના દ્રશ્ય અડધો કાલકનું છે.

4

આજે ધર્મા પ્રોડક્શનનના સીઈઓ અપૂર્વા મહેરાએ પણ ટ્વિટ કર્યુ છે. તેમણે લખ્યું છે કે જે લોકો બાહુબલી ધ કન્ક્લુઝન વિષે પૂછી રહ્યા છે તેમને જણાવી દઉ કે આ ફિલ્મ 28 એપ્રિલના રોજ રીલિઝ થશે. અને એ જ દિવસે ખબર પડશે કે કટપ્પાને બાહુબલી કો ક્યોં મારા

5

નવી દિલ્લી: 2015ની બ્લોક બસ્ટર ફિલ્મ બાહુબલીની સિક્વલ બાહુબલી ધ કન્ક્લુઝનની રાહ બધા જ જોઈ રહ્યા છે.

6

તમે પણ આ ફિલ્મની રાહ જોઈને બેઠા છો તો તમારા માટે એક મહત્વના સમાચાર છે.

  • હોમ
  • મનોરંજન
  • પાછળ ઠેલાઈ બાહુબલી: ધ કનક્લુઝનની રીલિઝ, જાણો કઈ તારીખે આવશે થિયેટરમાં
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.