✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'ઠાકરે'નું ટીઝર થયું રીલીઝ, જાણો કોણ બન્યો છે બાળાસાહેબ ઠાકરે? જાણીને ચોંકી જશો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Feb 2018 03:13 PM (IST)
1

બાળા સાહેબના રૉલ માટે નવાઝુદ્દીન સિદ્દીકીને પસંદ કરવો એ આ ટીઝર જોઇને એકદમ રાઇટ ચૉઇસ હોય એવુ લાગી રહ્યું છે. તે જે અંદાજમાં દેખાઇ રહ્યાં છે તેમાં તેને ઓળખવો એકદમ મુશ્કેલ છે. ફિલ્મ 23 જાન્યુઆરી 2019ના રોજ બાળા સાહેબના જન્મદિવસે રિલીઝ થશે.

2

શાનદાર એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીનો ફિલ્મમાં ગેટઅપ પણ જબરદસ્ત છે, અને એકદમ ઠાકરે જેવા જ લાગી રહ્યાં છે.

3

જેની પાસે એક પેટ્રૉલ બૉમ્બ આવીને ફૂટે છે અને ત્યારબાદ તોફાનનો સીન આવે છે. આમાં નવાઝુદ્દીન સિદ્દીકી બાળા સાહેબના રૉલમાં દેખાઇ રહ્યાં છે અને પોતાના અલગ અંદાજમાં લોકોને અભિવાદન કરી રહ્યાં છે.

4

'ઠાકરે' નામની આ ફિલ્મને અભિજીત ફાંસેએ ડાયરેક્ટ કરી છે અને સંજય રાઉતે આને પ્રેઝન્ટ કરી છે. ટીઝરની શરૂઆત જ દંગાની સાથે થાય છે, જેમાં એક રડતું બાળક બતાવવામાં આવ્યું છે.

5

નવાઝુદ્દીન સિદ્દીકી શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરે બનીને સિલ્વર સ્ક્રીન પર આવી રહ્યાં છે. જોકે કહેવાઇ રહ્યું હતું કે નવાઝુદ્દીન સિદ્દીકી આ ફિલ્મ, પણ ટીઝર આવ્યા બાદ બધા કયાસો પર વિરામ મુકાઇ ગયો છે.

6

નવી દિલ્હીઃ મુંબઇના દિગ્ગજ નેતા બાળા સાહેબ ઠાકરેની બાયૉપિકનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે, ઉર્દુલેખક મન્ટોની બાયૉપિક કર્યા બાદ નવાઝૂદ્દીન સિદ્દીકી હવે વધુ એક બોયૉપિકમાં દેખાશે અને તેનો ફર્સ્ટ લૂક પણ સામે આવી ચૂક્યો છે. બાળા સાહેબની ટીઝર રિલીઝ થઇ ચૂક્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • 'ઠાકરે'નું ટીઝર થયું રીલીઝ, જાણો કોણ બન્યો છે બાળાસાહેબ ઠાકરે? જાણીને ચોંકી જશો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.