Photos: ખુલ્લા વાળ ને વ્હાઇટ શર્ટમાં નુસરત જહાંએ કરાવ્યુ શાનદાર ફોટોશૂટ, તસવીરોમાં લખ્યું હું સુંદર.............

નુસરત જહાં સોશ્યલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાની તસવીરો દ્વારા મહેફિલ લૂંટવાનુ કામ કરે છે.

Continues below advertisement

Nurat Jahan Latest: એક્ટ્રેસ અને સાંસાદ નુસરત જહાં હંમેશાથી પોતાના ગ્લેમરસ અંદાજથી સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છવાયેલી રહે છે. એકવાર ફરીથી તેની કેટલીક તસવીરો સામે આવી છે. બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં (Nusrat Jahan)નો ફિલ્મો અને રાજનીતિ બન્ને ક્ષેત્રોમાં પોતાનો એક અલગ જ જલવો છે. આની સાથે જ તે પોતાની સુંદરતા અને ગ્લેમરસ અંદાજને લઇને હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે. 

Continues below advertisement

નુસરત જહાં સોશ્યલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાની તસવીરો દ્વારા મહેફિલ લૂંટવાનુ કામ કરે છે. એકવાર ફરીથી અભિનેત્રીની કેટલીક તસવીરો સામે આવી છે, જેને એક્ટ્રેસે ખુદના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં નુસરત વ્હાઇટ શર્ટ પહેરીને દેખાઇ રહી છે, સાથે જ તેને વાળને ખુલ્લા રાખ્યા છે, જે તેની સુંદરતામાં વધારે કરી રહ્યાં છે. આ તસવીરોને શેર કરતાં કેપ્શનમાં તેને લખ્યુ છે- હું સુંદર વર્તન કરુ છુ, અને આ તેની તસવીરોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, સોશ્યલ મીડિયા પર તેની સારી એવી ફેન ફોલોઇંગલ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 28 લાખ ફોલોઅર્સ છે. નુસરત જહાં (Nusarat Jahan)ના ફેન્સ તેની દરેક તસવીરો અને વીડિયોને ખુબ પસંદ કરે છે અને પોતાની દરેક પૉસ્ટ દ્વારા ખુબ લાઇમલાઇટ ચોરી લે છે. 

 

---

Continues below advertisement
Sponsored Links by Taboola