✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રીલિઝ થયું ‘બેગમ જાન’નું નવું પોસ્ટર, લખ્યું છે- My Body My Rules

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Mar 2017 12:32 PM (IST)
1

આ પહેલા પણ વિદ્યા બાલનની આ ફિલ્મની એક તસવીર આવી હતી, જેમાં તે ખાટલા પર હુક્કો પી રહી હોય તેમ દેખાય છે. જેમાં તેની સાથે ગૌહર ખાન પણ દેખાય છે. ફિલ્મમાં વિદ્યા એક વેશ્યાલયની માલિકની ભૂમિકા કરી રહી છે. આ ફિલ્મમાં નસીરૂદ્દીન શાહ, રજત કપૂર, ગૌહર ખાન, પલ્લવી શારદા, ઈલા અરૂણ, આશિષ વિદ્યાર્થી અને ચંકી પાંડે છે.

2

નવી દિલ્લી: બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલનની ફિલ્મ બેગમ જાનનું પહેલું પોસ્ટર રીલિઝ થયું છે. આ પોસ્ટરમાં વિદ્યા બાલન હુક્કો પીતી દેખાઈ રહી છે. આ પોસ્ટર પર લખ્યું છે કે, My Body, My House, My Contry, My Rules મહેશ અને મુકેશ ભટ્ટે પ્રોડ્યુસ કરેલી ફિલ્મને શ્રીજીત મુખર્જીએ ડાયરેક્ટ કરી છે.

3

બેગમ જાન વર્ષ 2015માં આવેલી બંગાળી ફિલ્મ રાજકાહીની પર આધારિત છે. આ ફિલ્મની કહાની આઝાદી વખતે થયેલા ભાગલાના સમયની વાત કરે છે. ફિલ્મ 14 એપ્રિલના રોજ રીલિઝ થશે. પહેલા આ ફિલ્મ જાન્યુઆરીમાં રીલિઝ થવાની હતી પણ નિર્માતાઓએ રિલીઝ મોડી કરી છે.

  • હોમ
  • મનોરંજન
  • રીલિઝ થયું ‘બેગમ જાન’નું નવું પોસ્ટર, લખ્યું છે- My Body My Rules
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.