✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટીવીની આ એક્ટ્રેસે સ્વિમીંગપૂલમાં કરાવ્યું હૉટ ફોટોશૂટ, તસવીરો થઇ વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Apr 2018 02:40 PM (IST)
1

તેને 2012 માં મૉડલ નીતિન સારસ્વાત સાથે લગ્ન કર્યા, બન્નેની મુલાકાત 'કિતની મોહબ્બત સિઝન 2' માં થઇ હતી. જોકે, અત્યારે બન્ને અલગ થઇ ચૂક્યા છે. બન્નેએ 2016માં તલાક લઇ લીધા હતા.

2

વૈષ્ણવીએ 'સીઆઇડી', 'ના આના ઇસ દેશ લાડો', 'પરવરિશ', 'મહાભારત', 'બેગુસરાય' સહિતના કેટલાય શૉમાં કામ કર્યુ છે.

3

ફોટો શેર કરતાં તેને લખ્યું, - So ..what happens when u let go of the inhibitions.. U become.. Limitless.. Thanks

4

વૈષ્ણવીની કેરિયરની વાત કરીએ તો તેને 2008 માં પોતાની એક્ટિંગની શરૂઆત 'કસોટી જિંદગી કી'થી કરી હતી.

5

વૈષ્ણવી ધનરાજ આ ફોટોશૂટમાં તે શોર્ટ્સ અને મલ્ટીકલર બ્લેકલેસ ટૉપમાં જોવા દેખાઇ રહી છે, વળી, કેટલાક ફોટોઝમાં તે સ્વિમપૂલમાં છે. તેને પોતાના આ ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

6

મુંબઇઃ કલર્સ પર ચાલી રહેલા 'બેપનાહ' શૉમાં જોવા મળતી ટીવીની એક્ટ્રેસ વૈષ્ણવી ધનરાજે એક જબરદસ્ત હૉટ ફોટોશૂટ કરાવીને સોશ્યલ મીડિયામાં ચર્ચા જગાવી દીધી છે. વૈષ્ણવી ધનરાજએ તાજેતરમાં જ એક પૂલ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં એકદમ બૉલ્ડ લૂકમાં જોવા મળી હતી.

  • હોમ
  • મનોરંજન
  • ટીવીની આ એક્ટ્રેસે સ્વિમીંગપૂલમાં કરાવ્યું હૉટ ફોટોશૂટ, તસવીરો થઇ વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.