સૌમ્યા ટંડને બેબી બમ્પમાં કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Jan 2019 10:35 AM (IST)

1
સૌમ્યાએ વર્ષ 2016માં બોયફ્રેન્ડ સૌરભ દેવેંદ્ર સિંહ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંનેએ એકબીજાને 10 વર્ષ સુધી ડેટ કર્યા છે.
2
સૌમ્યાએ પોતાની એક તસવીરમાં લખ્યું હતું કે હું આજે કોઈ જાદુગર જેમ અનુભવું છું. મને લાગે છે કે હું સુપરહીરો બની ગઈ છું. હું પ્રેગ્નેન્ટ છુ અને દરેક વખતે જીવન જીવવાની કોશિશ કરૂ છું.
3
સૌમ્યા ટંડને આ તસવીરમાં લખ્યું, બેબી બમ્પને ગુડબાય કહું તે પહેલા વિચાર્યું કે તેની સાથે અંતિમ ફોટો ક્લિક કરું. સૌમ્યા ટંડન પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન સમય-સમય પર તસવીરો શેર કરતી રહી છે.
4
મુંબઈ: ભાભીજી ઘર પર હેની સૌમ્યા ટંડન ટૂંક સમયમાં મા બનવાની છે. સૌમ્યા ટંડને પોતાની ડિલીવરી પહેલા બેબી બમ્પ સાથે ફોટો શેર કરી છે. સૌમ્યા ટંડને તસવીરો શેર કરી છે તેમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.