✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિરાટ-અનુષ્કા બાદ આ સેલેબની હનીમૂનની તસવીર થઈ વાઇરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Dec 2017 02:54 PM (IST)
1

ભારતીએ 3 ડિસેમ્બરના રોજ ગોવામાં ગુજરાતી હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતા.

2

ક્રિસમસના દિવસે ભારતીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીર પોસ્ટ કરી હતી.

3

કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરતા હતા. તેઓ જાણીતા ટીવી શો ઝલક દીખલા જામાં હિસ્સો લઇ ચૂક્યા છે. શોમાં તેમની જોડી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. જે બાદ ભારતની અને હર્ષની લવ સ્ટોરી સમગ્ર વિશ્વ સામે આવી હતી.

4

ભારતીની તાજા પોસ્ટ મુજબ તે 1 મહિના માટે યૂરોપ ટુર પર નીકળી પડી છે. ભારતીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર આવ્યો છે.

5

ભારતી-હર્ષ ડેસ્ટિનેશન વેડિંગ બાદ હનીમૂન માટે રવાના થઈ ચૂક્યા છે. આની જાણકારી ખુદ ભારતીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે.

6

ભારતીએ તેના હનીમૂનની તસવીર શેર કરી છે. જેમાં તે હર્ષ સાથે ક્રિસમસનો આનંદ માણતી નજરે પડી રહી છે.

7

હનીમૂન માટે રવાના થતી વખતે એરપોર્ટ પર પહોંચેલા ભારતી સિંહ અને હર્ષ

8

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના હનીમૂનની તસવીર વાઇરલ થયા બાદ જાણીતી કોમેડિયન ભારતી સિંહના હનીમૂનની તસવીર વાઇરલ થઈ છે. ભારતીએ 3 ડિસેમ્બરના રોજ ગોવામાં હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતા. હર્ષ ગુજરાતી છે.

  • હોમ
  • મનોરંજન
  • વિરાટ-અનુષ્કા બાદ આ સેલેબની હનીમૂનની તસવીર થઈ વાઇરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.