મુંબઈ: ભોજપુરી અભિનેત્રી મોનાલીસા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્વિમિંગ પૂલમાં બ્લેક બિકિનીમાં એન્જોય કરતી હોય તેવી હોટ તસવીરો શેર કરી છે. મોનાલીસાની આ બોલ્ડ અને હોટ તસવીરો સોશિયલ મીડિયમાં ઝડપથી વાયરલ થઈ રહી છે.


આ તસ્વીરોમાં મોનાલીસા સ્વિમિંગ પુલમાં પૂલ કિનારે બેસી કિલર અંદાજમાં પોઝ આપી રહી છે. અભિનેત્રીએ આ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે હવે આ મારો ટાઈમ છે.


મોનાલીસા ભોજપુરી ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રીમાંથી એક છે. ફિલ્મોમાં સ્ટાર પવન સિંહ સાથે અભિનેત્રીની જોડીને ખુબ પસંદ કરવામાં આવે છે.  ભોજપુરી ફિલ્મોમાં જોવા મળી ચુકેલી મોનાલીસા સીરીયલ 'નઝર' દ્રારા નાના પરદામાં ડેબ્યુ કર્યું છે.