Bhojpuri Actress: ભોજપુરી 'ડ્રીમ ગર્લ' મોનાલિસા આજકાલ ફેન્સની વચ્ચે ખુબ ચર્ચામા છે, તે અવારનવાર પોતાની કર્વી ફિગર અને સેક્સી અદાઓ સોશ્યલ મીડિયા પર શેર કરીને ઇન્ટરનેટનો પારો વધારી દે છે. મોનાલિસાએ ફિલ્મોથી લઇને ટીવી સીરિયલો, બિગ બૉસ અને રિયાલિટી શૉમાં કામ કરીને લાખો લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે.


હવે તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાની સેક્સી અદાઓ સાથે ફોટોશૂટ માટે પૉઝ આપતી દેખાઇ રહી છે. આમાં એક્ટ્રેસનો ઓલ બ્લેક લૂક જોવા મળી રહ્યો છે, ખરેખરમાં આ વીડિયો એક ઇવેન્ટનો છે અને ત્યાં મોનાલિસાને એક ગેસ્ટ તરીકે બોલાવવામાં આવી હતી, અહીં તેને રેડ કાર્પેટ પર નખરાં સાથે ફોટોશૂટ કરાવ્યુ હતુ. 


સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક્ટ્રેસ મોનાલિસા કાળા કલરની લેધર ટ્યૂબ ડ્રેસ પહેરીને મટકાઇ રહી છે. કેમેરા સામે એકથી એક હૉટ પૉઝ આપતી દેખાઇ રહી છે. આ ફોટોશૂટમાં તે એકદમ સેક્સી લાગી રહી છે. 




મોનાલિસાએ ઈન્ટરનેટ પર તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે ગ્રીન આઉટફિટમાં સુંદર લાગી રહી છે. ઈન્ટરનેટ પર તેની આ તસવીરોને ચાહકો દ્વારા ઘણી લાઈક્સ અને કોમેન્ટ મળી રહી છે. મોનાલિસા ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સુપરહોટ અભિનેત્રીઓમાંની એક છે. તે અવારનવાર તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહે છે. આ સિવાય ફેન્સને તેનો સિમ્પલ લૂક પણ ખૂબ જ પસંદ આવે છે.




વર્કફ્રન્ટની વાત કરીએ તો મોનાલિસા ભોજપુરીમાં 100થી વધુ ફિલ્મો કરી ચૂકી છે. જોકે, આજકાલ તે ટીવી સીરિયલોમં દેખાઇ રહી છે.