પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસને ડેટ કરવા માગે છે બોલિવૂડની આ એક્ટ્રેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Jan 2019 07:32 AM (IST)
1
કરન જોહરે રાજકુમાર રાવને પૂછ્યું હતું કે, તે કઇ અભિનેત્રીને ડેટ કરવાની ઇચ્છા રાખે છે? જેના જવાબમાં રાજકુમારે જણાવ્યું હતું કે તે દીપિકા પાદુકોણને ડેટ કરવા ઇચ્છે, જો તે સિંગલ હોત.
2
જ્યારે કરને ભૂમિને પૂછ્યું કે તેને કોઇ અભિનેત્રીના પતિ અથવા બોયફ્રેન્ડને ડેટ કરવાનો મોકો મળે તો તું કોને પસંદ કરીશ? જેના જવાબમાં ભૂમિએ કહ્યું કે, તે પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસને ડેટ કરવા ઇચ્છે. તે ખરેખર શાનદાર છે. તેના ગીત સાંભળીને હું મોટી થઇ છું. તે ખૂબ જ ક્યુટ છે.
3
મુંબઈઃ કરન જોહરના ચેટ શો કોફિ વિથ કરન-6માં રવિવારે રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર મહેમાન બનીને આવ્યા હતા. આ દરમિયાન બન્નેએ પોતાના વ્યક્તિગત જીવન ઉપરાંત પોતાની ફિલ્મી કારકિર્દી વિશે પણ વાત કરી હતી. શોમાં બન્ને સ્ટાર પોત પોતાના ક્રશ અને ડેટ વિશે કરણ જોહરને જણાવ્યું હતું.