✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમિતાભે શરૂ કર્યું KBC-10નું શૂટિંગ, જાણો ક્યારે પ્રથમ એપિસોડ થશે ટેલિકાસ્ટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Aug 2018 06:18 PM (IST)
1

બિગ બીના આ ગેમ શોનો પ્રથમ એપિસોડ 3 સપ્ટેમ્બરના રોજ રાતે 8.30 કલાકથી ઓન એર થશે.

2

અમિતાભે શનિવારે રાતે ટ્વિટ કરીને કહ્યું, કેબીસી ફરીથી શરૂ. તેના 18 વર્ષ થઈ ગયા છે અને હવે 10મી સીઝન આવી રહી છે. તમારા પ્યાર અને સમર્થન વગર આ શક્ય નથી.

3

મુંબઈઃ અમિતાભ બચ્ચનના ટેલિવિઝન ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ (KBC)ની 10મી સીઝનનું શૂટિંગ શરૂ કરી દીધું છે. અમિતાભનું કહેવું છે કે આ શો સાથે તેને વર્ષોથી સંબંધ રહ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • અમિતાભે શરૂ કર્યું KBC-10નું શૂટિંગ, જાણો ક્યારે પ્રથમ એપિસોડ થશે ટેલિકાસ્ટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.