આ સ્પર્ધકે શિલ્પા શિંદેને કહ્યું, ‘મારા પ્રાઈવેટ પાર્ટ પર લોશન લગાવી દે’
આકાશે શિલ્પા પર ગુસ્સે થઈ કહ્યું કે, તેણે આ વાત સીધી તેની સાથે કેમ ન કરી? આકાશના આ વર્તનની શિલ્પા ખૂબ જ દુ:ખી થઈ અને તેણે આકાશને સબક શિખવવાનું નક્કી કરી લીધું. તમને જણાવી દઈએ કે, જ્યારે શિલ્પા અને વિકાસ ગુપ્તાની દોસ્તી થઈ છે, ત્યારથી આકાશે શિલ્પા સાથે અંતર બનાવી લીધું છે. તેણે વિકાસ અને શિલ્પાની દોસ્તી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, બંને વચ્ચે દુશ્મની હતી જ નહીં, આ બધું માત્ર ટીવી પર પબ્લિસિટી મેળવવાનો એક સ્ટન્ટ માત્ર હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, આકાશે આ વાત મજાકમાં કહી હતી પણ તેની આ અભદ્ર મજાક શિલ્પાને બિલકુલ પસંદ ન આવી. તેણે તરત જ આકાશને તેની હદમાં રહેવાની વાત કહી દીધી. શિલ્પાએ આકાશની આ ગંદી હરકતની ફરિયાદ હિતેન તેજવાનીને કરી. હિતેન આ વાત સાંભળીને દંગ રહી ગયો. તેણે શિલ્પાને કહ્યું કે, મજાક કરતી વખતે લોકોએ તેમની હદને ધ્યાનમાં રાખવી જોઈએ. બંને વચ્ચે થઈ રહેલી આ વાતને આકાશે સાંભળી લેતા મામલો ફરીવાર ગરમાયો હતો.
મુંબઈઃ ટીવી રિયાલિટી શો બિગ બોસ 11માં મિત્ર અને દુશ્મન દરરોજ બદલાતા રહે છે. શરૂઆતમાં સારા મિત્ર રહેનારા આકાશ ડડલાની અને શિલ્પા શિંદે વચ્ચે હાલમાં અંતર થઈ ગયું છે. બન્નેની વચ્ચે એટલી સારી મિત્રતા હતી કે આકાશ શિલ્પાને મા કહેતો હતો. પરંતુ હાલમાં જ એક અનસીન વીડિયોમાં આકાશે ગંદગીની તમામ હદ બટાવી દીધી હતી. તેણે શિલ્પાને ખૂબ જ શરમજનક રીતે કહ્યું કે, તે તેના પ્રાઈવેટ પાર્ટ પર લોશન લગાવી દે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -