Bigg Boss 11: આ સ્પર્ધક છે ઓસ્ટ્રલિયાની હોટ યોગા ટીચર, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસલમાન ખાનની વિદેશી કંટેસ્ટેંટ્સ સાથે હંમેશા અલગ કેમિસ્ટ્રી રહી છે. સની લિયોન,અલી અબરામ સાથે તે શો માં મજાકના અંદાજમાં જોવા મળે છે. સલમાને પ્રીમિયર એપિસોડમાં લુસિંડાના હિંદીની મજાક ઉડાવી હતી.
બિગ બોસના ઘરમાં દર વર્ષની જેમ આ વખતે પણ વિદેશી યુવતીઓની એંટ્રી થઈ. ઓસ્ટ્રેલિયન બ્યૂટૂ ક્વીન લુસિંડા નિકોલસ શો ની સ્પર્ધક બની છે. પોતાના ગ્લેમરસ અંદાજના કારણે તેણે પ્રીમિયર દરમિયાન દરેકનું ધ્યાન પોતાના તરફ આર્કષિત કર્યું હતું. તે એક વર્ષથી ઈન્ડિયમાં છે અને યોગ ટીચર છે. તે થોડુ ધણું હિંદી પણ બોલે છે.
લુસિંડાને ભારત ખૂબ જ પસંદ છે. તે બોલીવુડમાં સારા પ્રોજેક્ટ કરવા માંગે છે. તેણે અક્ષય કુમારની ફિલ્મ બોસ થી ડેબ્યૂ કર્યું હતું. આ સાથે જ તેણે અજય દેવગણની ફિલ્મ કેમિયો પણ કર્યો હતો. તેણે ધણી સાઉથ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
લુસિંડા ઓસ્ટ્રેલિયન મોડલ, એક્ટ્રેલ, લેખક અને યોગ ટીચર છે. કૉલેજના દિવસો દરમિયાન તેણે મોડલિંગની શરૂઆત કરી હતી. 17 વર્ષની ઉંમરે લુસિંડાએ મિસ વર્લ્ડ સાઉથ ઓસ્ટ્રેલિયાનો તાજ પહેર્યો હતો.
લુસિંડાએ બોલીવુડના કિંગ ખાન સાથે ઈંસ્ટાગ્રામ પર તસવીર શરે કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -