બોયફ્રેન્ડ સાથે દુબઈની ટ્રિપ પર નીકળી Bigg Boss 11ની આ સ્પર્ધક, વાયરલ થઇ રહી છે તસવીર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Mar 2018 09:34 PM (IST)
1
2
3
4
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
5
બંનેએ દુબઈની બીચ પર ઘણી મસ્તી કરી અને બુર્જ ખલીફાની મજા પણ માણી હતી.
6
રોકીએ પણ હિના સાથે દુબઈ ડાયરીઝ શેર કરી છે. બંને એકબીજાને ઘણો સપોર્ટ કરે છે.
7
રોકી સાથે તસવીર શેર કરવાની સાથે તેણે ફેન્સને દુબઈ ફરવાની પણ સલાહ આપી છે.
8
તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. સોશિયલ મીડિયા પર હિનાના ફેન્સ તેની 2 તસવીરો શેર કરી રહ્યા છે, જેમાં તે ઓળખાતી પણ નથી.
9
મુંબઈઃ ખતરો કે ખિલાડી અને બિગ બોસ 11ની સ્પર્ધક હિના ખાન ઘણા લાંબા સમયથી રજા પર છે. પહેલા તેણે ફેમિલી સાથે રજા ગાળી અને હવે બોયપ્ન્ડ રોકી સાથે દુબઈમાં વેકેશન ગાળી રહી છે.