✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સેલ્ફી લવર્સ માટે ભારતમાં લોન્ચ થયો Oppo F7, જાણો ફીચર્સ અને કિંમત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Mar 2018 07:34 PM (IST)
1

Oppo F7ની લોન્ચિંગ ઇવેન્ટમાં ભારતના સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, આર અશ્વિન હાજર રહ્યા હતા.

2

ફોનમાં રિયર કેમેરો 16 મેગાપિક્સલનો અને ફ્રન્ટ કેમેરો 25 મેગા પિક્સલનો છે. સ્માર્ટફોનને પાવર આપવા 3400 એમએએચની બેટરી આપવામાં આવી છે. બેટરીથી 33.5 કલાક સુધીનો મ્યૂઝિક ટોક ટાઇમ અને 13.4 કલાકનો વીડિયો પ્લેબેક ટાઇમ મળવાનો દાવો કરવામાં આવ્યો છે.

3

ફોનનો એપ્રિલ મહિનામાં ઓનલાઇન તથા ઓફલાઇન ફ્લેશ સેલ થશે. ફોન સોલર રેડ, મૂનલાઇટ સિલ્વર અને બ્લેક ડાયમંડ કલરમાં મળશે.

4

ફોનમાં ફેસિયલ અનલોક ફીચર પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. સિક્યુરિટી માટે ફોનમાં સેફ બોક્સ, એપ હાઇડિંગ અને પરમિશન્સ જેવી એપ પહેલાથી જ ઇન્સ્ટોલ છે. ફોનનું ડાયમેંશન 156x75.3x7.8 મિલીમીટર અને વજન 158 ગ્રામ છે.

5

નવી દિલ્હીઃ ઓપ્પોએ ભારતમાં તેના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન ઓપો એફ7 લોન્ચ કર્યો છે. કંપનીએ સોમવારે મુંબઈમાં આયોજિત એક ઈવેન્ટમાં Oppo F7 સેલ્ફી કેન્દ્રીત ફોનના સ્પેસિફિકેશન્સ અને કિંમતનો ખુલાસો કર્યો હતો. ઓપ્પો એફ 7 ગત વર્ષે નવેમ્બરમાં લોન્ચ થયેલા ઓપ્પો એફ5નું અપગ્રેડેડ વેરિયન્ટ છે. આ ઇવેન્ટમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર્સ ક્રિકેટર પણ હાજર રહ્યા હતા.

6

ઓપ્પોનો આ નવો ફોન જોવામાં iPhone X જેવો જ લાગે છે. ફોન 4 જીબી રેમ/64 જીબી સ્ટોરેજ તથા 6 જીબી રેમ/128 જીબી સ્ટોરેજ વિકલ્પમાં મળે છે. 4 જીબી મોડલી કિંમત 21,990 રૂપિયા જ્યારે 6 જીબી રેમ મોડલની કિંમક 26,990 રૂપિયા છે.

7

ઓપ્પો એફ7માં 6.23 ઇંચ ફુલએચડી + સ્ક્રીન આપવામાં આવી છે. જેનો આસ્પેક્ટ રેશિયો 19.9 છે. ફોનની સ્ક્રીનની કંપનીએ સુપર ફુલ સ્ક્રીન નામ આપ્યું છે. સ્માર્ટફોનાં સ્ક્રીનને ચારે બાજુ પાતળી કિનારી આપવામાં આવી છે. સ્માર્ટફોનમાં 64 બિટ મીડિયાટેક હીલિયો પી60 ઓક્ટા-કોર પ્રોસેસર છે.

  • હોમ
  • ગેજેટ
  • સેલ્ફી લવર્સ માટે ભારતમાં લોન્ચ થયો Oppo F7, જાણો ફીચર્સ અને કિંમત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.