બિગ બોસ 12: સ્વિમિંગ પૂલમાં રેડ બિકિની પહેરી ઉતરી જસલીન મથારૂ, જુઓ તસવીરો
બિગબોસ 12માં જસલીન મથારૂ સ્ટ્રોન્ગ સ્પર્ધક બનીને ઉભરી રહી છે. શોમાં તે પોતાના લૂક્સ પર ખાસ ધ્યાન આપતી જોવા મળે છે. બિગ બોસ શરૂ થયા બાદ અનૂપ જલોટા અને જસલીનના સંબંધોનો ખુલાસો થતા બંને ચર્ચાનો વિષય બન્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોશમી ઘણી વખત પૂલમાં જોવા મળી છે, પરંચુ ઘરમાં પ્રથમ વખત જસલીન મથારૂ સ્વિમ કરતી જોવા મળી હતી. જસલીન રેડ બિકિનીમાં જોવા મળી હતી.
જસલીન, રોશમી અને શિવાશીષ પૂલમાં કોમ્પિટિશન કરતા જોવા મળ્યા હતા. થોડીવાર બાદ અનૂપ જલોટા પણ પૂલ પાસે આવે છે. જસલીન અને અનૂપ જલોટા પૂલ પાસે બેસી એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે.
તસવીરોમાં જસલીનનો ગ્લૈમરસ અંદાજ જોવા મળ્યો હતો. સ્વિમિંગ પૂલમાં જસલીનની રોશમી અને શિવાશીષ સાથે બોન્ડિંગ જોવા મળી હતી.
મુંબઈ: બિગ બોસમાં સ્પર્ધકો ટાસ્કની વચ્ચે એકબીજા સાથે મસ્તી કરતા પણ જોવા મળે છે. રિલેક્સ અને ફન માટે સ્વિમિંગ પૂલનો સહારો લેતા જોવા મળ્યા. બિગ બોસની વૂટ સાઈટ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં જસલીન રોશમી અને શિવાશીષ સાથે મસ્તી કરતી જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -