આ હોટ એક્ટ્રેસના પિતાને તેની તિજોરીમાંથી મળ્યું હતું કૉન્ડમનું પેકેટ
અર્શી ખાન અગાઉ પર ઘણાં કારણે વિવાદમાં આવી છે, આજ રીતે પોતાના શરીર પર તેણે કરાવેલા પાકિસ્તાનના ઝંડાના નિશાનોના કારણે પણ તે વિવાદમાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅર્શી જ્યારે બીજા દિવસે તેની ફ્રેન્ડને લઈને ઘરે પહોંચી તો તેણે કહ્યું કે, એ વસ્તુ તેની નથી પણ તેની ફ્રેન્ડની છે. મહિમાએ અર્શીની પોલ ખોલીને એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે મારે તમામ આરોપો મારા માથે લેવા પડ્યા, પણ આ તમામ ચીજો સાથે મારે કાંઈ લેવા દેવા નહોતું.
અર્શી વિકાસ ગુપ્તા અને પુનીશ શર્માને જણાવે છે કે, તેના પપ્પા મુંબઈમાં તેના ઘરે આવ્યા હતા. તેમણે મારી તિજોરી સાફ કરવા માટે ખોલી, આ દરમિયાન હું કામથી બહાર ગઈ હતી. તિજોરી સાફ કરતા હતા ત્યારે એક ડબ્બો મળ્યો. જે પછી અર્શીને તેની મમ્મીનો ફોન આવ્યો અને તેમણે મને પૂછ્યું કે આ બધું શું છે? જે પછી અર્શી આખી રાત ઘરે ન આવી. અને બીજા દિવસે તેની ફ્રેન્ડ સાથે ઘરે ગઈ.
શોના એક અનસીન વીડિયોમાં અર્શી ઘરવાળાને એક ફની કિસ્સો શેર કરતી જોવા મળે છે. અર્શી જણાવે છે કે, મારા પિતાએ એક વખત મારી તિજોરીમાં એક વસ્તુ મળી આવી તે પછી શરમની મારી તે આખી રાત પોતાના ઘરે ન આવી શકી. જોકે, આ વાતચીત દરમિયાન તેણે તે વસ્તુનો ઉલ્લેખ તો નહોતો કર્યો. પણ અર્શીની ફ્રેન્ડ અને એક્ટ્રેસ મહિમાસિંહે એક ઈન્ટર્વ્યુમાં કહ્યું કે તે કૉન્ડમ હતો.
નવી દિલ્હીઃ અર્શી ખાન બિગ બોસના ઘરની સૌથી બોલ્ડ અને બિન્દાસ કન્ટેસ્ટન્ટ માનવામાં આવે છે. પોતાના નિવેદનથી હંમેશા વિવાદ ઉભો કરનારી અર્શીએ પોતાના એક રહસ્ય પરથી પડદો ઉંચકીને ફેન્સ અને ઘરવાળાને વધુ એક મસાલો આપ્યો છે. સમગ્ર ઘટના શોના એક અનસીન વિડિયોથી શરૂ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -