Bigg Boss 11ની આ કન્ટેસ્ટેન્ટ કરાવ્યો મેકઓવર, જુઓ તસવીરો
જ્યોતિ બિગ બોસમાં વિકાસ ગુપ્તાની ખૂબ નજીક હતી. વિકાસએ શોમાં ટાસ્ક જીતાડવા માટે 6 લાખ રૂપિયાના અમાઉન્ટમાંથી ત્રણ લાખ રૂપિયા જ્યોતિને આપવાનો નિર્ણય કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યોતિએ શોમાંથી બહાર કન્ટેસ્ટન્ટ અર્શી ખાન સાથે પણ નજર આવી હતી. બંનેની ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ હતી.
વિકાસ ગુપ્તાને ભાઈ કહેનારી જ્યોતિએ હાલમાં એક ઈન્ટવ્યૂમાં જણાવ્યું કે વિકાસે શો ખતમ થયા બાદ ફોન કરીને તેને મદદ કરવાની વાત કહી હતી.
જ્યોતિએ લુક સાથે કેટલાક ફોટો પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યા છે. સાથે જ તેણે એક વીડિયો પણ શેર કર્યો છે.
જ્યોતિએ શોમાં એન્ટ્રી લેતા સમયે જણાવ્યું હતું કે તે એક્ટ્રેસ બનવા ઈચ્છે છે. કદાચ તેણે આ મેકઓવર પણ આ જ બાબતને ધ્યાનમાં રાખીને કરાવ્યો છે.
કલર્સ ચેનલના રિયાલિટી શો બિગ બોસ સીઝન 11માં બિહારના નાનકડાં ગામથી આવેલ જ્યોતિ કુમારી પોતાના નવા લુકને લઈને ચર્ચામાં છે. તેમણે શોમાં એક સામાન્ય અને સાધારણ લુકમાં એન્ટ્રી લીધી હતી. જ્યારે શોમાંથી બહા થયા બાદ તેણે ખુદના લુકમાં ઘણો બદલાવ લાવી છે. જેને લઈને હાલમાં તે ચર્ચામાં છે. બિગ બોસમાં લાંબા વાળ સાથે નજર આવતી જ્યોતિએ પોતાના વાલ કપાવીને મેકઓવર કરાવી લીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -