'બિગ બોસ 11' : રૂપિયા કમાવવા માટે કન્ટેસ્ટન્ટે કરવા પડશે આ કામ...
મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ટીવી એક્ટ્રેસ નીતિ ટેલર શોની પ્રથમ લેલિબ્રિટી કન્ટેસટન્ટ બની ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવીએ કે, હાલમાં જ કલર્સ ટીવી તરફતી આ શોનો નવો પ્રોમો પણ જારી કરવામાં આવ્યો છે. નવા પ્રોમોમાં સલમાન ખાનના પડોશી તેનું રહસ્ય ખોલતા જોવા મળી રહ્યા છે.
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ વખતે શોના કન્ટેસટન્ટે અંધારામાં પણ રહેવાનું રહેશે અને અંધારાથી બચવા માટે કન્ટેસટન્ટને મીણબત્તીની મદદ લેવાની રહેશે.
ઇન્ટરટેનમેન્ટ પોર્ટલ બોલીવુડ લાઈફે સૂત્રોને ટાંકીને લખ્યું છે કે, આ વખતે કન્ટેન્ટન્ટ ટાસ્ટ દ્વારા શોમાં રૂપિયા કમાઈ શકશે. તેના માટે કન્ટેસ્ટન્ટને 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે, જેનું કામ સમાન વેચવા અને ખરીદવાનું રહેશે.
એ પાત પહેલા જ સ્પષ્ટ થઈ ગઈ છે કે આ વખતે પણ શોમાં સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટની સાથે કોમનર્સ (સામાન્ય વ્યક્તી)ને પણ ઘરનો ભાગ બનાવવામાં આવશે. પરંતુ નિર્માતાઓએ આ વખતે કોમનર્સને ફી ન આપવાનો નિર્ણય કર્યો છે, પરંતુ ઘરમાં કોમનર્સને રૂપિયા કમાવવાની તક આપવામાં આવશે.
જાણીતા રિયાલિટી શો બિગ બોસ 11 ટૂંકમાં જ નાના પડદે શરૂ થવા જઈ રહ્યો છે. વિતેલી કેટલીક સીજનથી આ શોની ટીઆરપી સતત ઘટતી જઈ રહી છે, એવામાં આ વખતે શોના નિર્માતાઓએ ઘણાં મોટા ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. મીડિયા અહેવાલ અનુસાર આ વખતે આ શોમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -