Confirm : આ જાણીતી એક્ટ્રેસ બની 'બિગ બોસ 11'ની પ્રથમ સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ
તમને જણાવીએ કે, સીરિયલ્સ ઉપરાંત નીતિ ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની મસ્તીની તસવીરો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શેર કરી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીતિ ટેલરે 14 વર્ષની ઉંમરમાં જ પ્યાર કે બંધન સીરિયલથી નાના પરદા પર પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને હવે તે અનેક જાણીતી સારિયલ્સમાં કામ કરી ચૂકી છે.
મીડિયા અહેવાલ અનુસાર નીતીની સીરિયલ ગુલામની શૂટિંગ પૂરી થઈ ગયું છે અને તેણે બિગ બોસના નિર્માતાઓને શોમાં આવવા માટે હા પાડી દીધી છે.
જણાવીએ કે જાણીતા ટીવી શો કેસી યે યારિયાંમાં નંદિનીની ભૂમિકા ભજવનાર નીતિ ટેલર શોની પ્રથમ સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ બની ગઈ છે.
શો વિશે સામે આવેલ તાજેતરના અહેવાલ અનુસાર આ શોમાં જાણીતી ટીવી એક્ટ્રેસ નીતિ ટેલર શોની પ્રથમ સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ હશે.
કલર્સ ટીવીના મોસ્ટ અવેટેડ રિયાલિટી શો બિગ બોસ સીઝન 11ને ઓનએર થવામાં બસ થોડા જ દિવસો બાકી છે. હાલમાં જ સલમાન ખાન અને મોની રોયે શોનો પ્રોમો પણ શૂટ કર્યો છે. શોમાં સામેલ થવા માટે અનેક પોપ્યુલર સ્ટાર્સના નામે સામે આવી ચૂક્યા છે. હવે શોની પ્રથમ સેલિબ્રિટી કન્ટેસન્ટના સમાચાર કન્ફર્મ થઈ ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -